Sunday, 7 December 2014

ફરી પાછા....

ફરી પાછા..
મે  મહિના પછી લાંબા  સમય બાદ બ્લોગ ઉપર  . આ વરસ પણ પૂરું થવા  આવ્યું  . હજુ શિયાળો પુરેપુરો બેઠો નથી  . ભારતમાં નવી સરકારને પણ 100 દિવસ  ગયા  . લોકોને ધાર્યું પરિણામ હજુ  મળ્યું નથી ,આશા  અમર છે... સહુ સારા વાના થશે  થશે !!!

No comments:

Post a Comment