જી હા .એક સાથે પાંચ રાજ્યોમાં ચુંટણી થઇ અને કાલે તેનું પરિણામ છે . એમજ કહોને લોકસભાની ચુંટણી પેલાની આ મેચ છે .અત્યારે ભાજપ નો હાથ ઉપર લાગે છે .દિલ્હીમાં આપ પાર્ટી અને અરવિંદ કેજરીવાલ એ જબરજસ્ત ટક્કર આપી કોંગ્રેસ અને ભાજપ ને આશ્ચર્યમાં નાખી દીધા છે .કોંગ્રેસ તેના દુસ્કર્મો જેવાકે કુશાશન ,મોંઘવારી , કરપ્શન હેઠળ દબાઈ ગઈ છે . ભાજપ ફક્ત નરેન્દ્ર મોદીને સહારે છે .આ વખતે " ઉપર ના માંથી કોઈ પણ નહિ " જેવું ઓપ્શન આપવામાં આવ્યું છે . આ વખતનો પ્રચાર હાઈ ટેક હતો ,ઈન્ટરનેટ નો ભરપુર ઉપયોગ થયો અને મીડિયા એ પણ ખુબ ભાગ લીધો ...હવે જોઈએ ધ્વજ ફરકે છે અને કોનો અડધી કાઠી એ। ..