હમણાં હમણાં બ્લોગ વાંચવાની મજા આવે છે .જય વસાવડા,ઉર્વીશ કોઠારી,શિશિર રામાવત,મુકુલ જાની વગેરે વગેરે ...આજે મુકુલભાઈ નો રાજકોટ ઉપરનો હળવો લેખ વાચ્યો .મજા આવી અને પહેલી વખત થોડી કડક ટીકા પણ કરી ,લેખ ઉપર નહિ .બાકી ચાલ્યા કરે છે ...સબ સલામત ...
Thursday, 14 June 2012
Friday, 8 June 2012
Monday, 4 June 2012
વાતાવરણમાં પલટો
ગઈ કાલે સાંજે વાતાવરણમાં થોડા ફેરફાર જોવા મળ્યા. વાદળ છાયુ અને ગરમી માંથી રાહત આપતું હતું પણ બાફ સખત હતો .કેટલાક એ કહ્યું કે અમારે ત્યાં વરસાદ પણ પડ્યો હતો !!!વાહ ..આ આનંદ ના સમાચાર છે ...
Sunday, 3 June 2012
Subscribe to:
Posts (Atom)
