મે મહિના નો તાપ અને ચુંટણી નો ઝંઝાવાતી પ્રચાર
ભારતની લોકસભાની ચુંટણી છેલ્લા તબક્કામાં છે .ખુબજ અગત્યની ચુંટણી છે અને કોંગ્રેસ બીજેપી આપ અને અન્ય પક્ષો ખુબજ જોર લગાવી રહ્યા છે .લોકોએ ધાર્યા કરતા વધુ મતદાન કર્યું છે . જેનો યશ ચુંટણી પંચ,મીડિયા ,ઈન્ટરનેટ ને જાય છે .૧૬ મી એ પરિણામ આવશે .નવી સરકાર નક્કી છે .નવી સરકાર પાસે ખુબજ કામ રહેશે .લોકોની આશા પણ ખુબજ છે નવી સરકાર પાસેથી ...રાહ જોઈએ પરિણામની ...