હેલ્લો
નુતન વર્ષાભિનંદન .
આમ તો આ બ્લોગ ગઈ કાલે લખવાનો હતો. જનમ દિવસ નિમિતે. પણ જેમ હમણાં ઘણા મહિનાઓથી કઈ લખેલું નથી એમ ગઈકાલે પણ ન જ લખ્યું . આમતો ઘણા આવા દિવસ આવી ગયા પણ આ વખતે નવી વાત એ હતી કે સૌ પ્રથમવાર હું એકલો હતો . એનો અર્થ એ થાય કે તમારી ઉમર વધી ગઈ છે અથવા તમારું કુટુંબમાં મહત્વ ઘટી ગયું છે। જે હોય તે પણ એકલો હતો એ હકીકત હતી . ફેસબુક પર ખુબ શુભેછા મેસેજ આવ્યા અને ઘણા મિત્રો રૂબરૂ અને ફોન ઉપર મળ્યા . જનમ દિવસ આરામથી પસાર થઇ ગયો .
દિવાળીનો નશો હજુ લોકો ઉપરથી ઉતાર્યો નથી .રજાનો માહોલ ચારે બાજુ છે .રસ્તા હજુપણ ભીડભાડ વગરના અને મોટાભાગની દુકાનો હજુ પણ બંધ છે . ઘણા લોકો બહાર ફરવા નીકળી ગયા છે એ હજુપણ આવ્યા નથી .સોમવારે રાબેતા મુજબનો માહોલ થઇ થાશે .