જી હા ..સટ્ટાનું ભૂત ફરી ધણધણીયું..શ્રી શંથ જેવો ખેલાડી પણ આમાં આવી ગયો . આમ પણ આઈ પી એલ બદનામ હતી અને ઉપરથી આ બનાવે આબરૂના કાંકરા કરી નાખ્યા. સટ્ટો નવો નથી પણ હવે આ કાયમી થઇ ગયો છે .આટલા આટલા મબલખ રૂપિયા મળે છે તો પણ વધારે ,શોર્ટ કટમાં ,રૂપિયા મેળવવાની લાલચ જતી નથી ..આવું બહાર આવવા છતાં એના ઉપર રોક લગાવી શકાય એમ નથી ..બેલગામ ઘોડો છે આ સટ્ટો ....