Blogger's DEN
Against ALL odds
Thursday, 28 February 2013
ફિર વહી બજેટ લાયા હું ..
લ્યો ફેબ્રુઆરી નો એન્ડ પણ આવી ગયો . આ મહિનામાં વેલેનતીને ડે પણ આવ્યો; રોઝ ડે ,કિસ ડે ,પ્રોપોઝ ડે ,હગ ડે આવા દિવસો પણ આવ્યા .
રેઇલ બજેટ પણ આવ્યું .રાબેતા મુજબ એમાં કઈ નવું ન હતું .
આજે મુખ્ય બજેટ છે .લોકોને બહુ આશા છે પણ કઈ મળશે નહિ .
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment