આ ખોટું ,1st અપ્રિલ રવિવારે આવે એ .બધું બંધ હોય ,ક્યાંથી મજા આવે ? નાના હતા ત્યારે આની ઘણી મજા લીધી છે પછી સાવ ભૂલાય ગયું .આજકાલ છાપાઓ આનું બહુ મહત્વ છે . મુખ્ય પાના ઉપર કોઈક એવા સમાચાર મુકવામાં આવે છે જે લોકો ને મૂરખ બનાવવા પૂરતા હોય છે.અમય હીરો હિરોઈનો ના સમાચારની તો વાત જ અલગ છે.ઈન્ટરનેટ ઉપર પણ આની મજા લઇ શકાય છે .પણ જે રૂબરૂમાં મૂરખ બનાવી એપ્રિલ ફૂલ
એપ્રિલ ફૂલ આવી બુમો પડવાની મજા જ કઈ ઔર છે .
No comments:
Post a Comment